

વિશ્વા
મોટર ડ્રાઈવીંગ ટ્રેનીંગ સ્કુલ
પિનાકીન કોરાટ

- ફોર વ્હીલ ગાડીની પધ્ધતિ સરની ટ્રેનીંગ આપવામાં આવે છે.

- આર.ટી.ઓ. ના ડ્રાઈવીંગ ટેસ્ટ મુજબ ટ્રેક પર ટ્રેનીંગ.

- શીખનાર ને અનુકૂળ ટાઈમે ટ્રેનીંગ.

- લેડીઝ માટે સ્પેશ્યલ બેંચ.

- અનુભવી ડ્રાઈવર તેમજ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ટ્રેનીંગ.

- ધરે લેવા મુકવા માટેની ખાસ વ્યવસ્થા (લેડીઝ માટે).

- ટુંકી ગાડી તેમજ લાંબી ગાડી માં ટ્રેનીંગ આપવામાં આવે છે .

- ટુ વ્હીલ, ફોર વ્હીલ લાયસન્સ તથા આર.ટી.ઓ. ના તમામ પ્રકારના કામના માર્ગદર્શન માટે મળો.

- તમામ ગાડીની વીમા પોલીસી લઈ આપવામાં આવશે.
Powered By Renowiz Technologies
